મધર્સ ડે- મધર્સ ડે એટલે અમારી પ્યારી માંને ધન્યવાદ કહેવાનો દિવસ , એણે પ્યાર કરવાનો દિવસ , તેને ખુશી આપવાનો દિવસ . અમે તમને જણાવી રહ્યા છે 10 એવા ઉપાય , જેનાથી તમે તમારી મમ્મીના ચેહરા પર લાવી શકો છો મુસ્કુરાહટ અને બનાવી શકો છો તેનો દિવસ યાદગાર.
તેણે આરામ આપો - આંખો બંદ કરો અને વિચારો કે માં તમારા માટે શું શું કરે છે. તમે હેરાન થઈ જશો અને કહેશો કે માં તમે આટલા બધા મારા માટે કામ કરો છો. આથી ઓછામાં ઓછા આજના દિવસે જ માંને કામથી આરામ આપો અને દિવસ ભર જે કામ તમારા પરિવાર માટે મમ્મી કરે છે તે તમે કરો. આજે તમને અનુભવ થશે કે માતાની ફરજ ભજવવી કેટલી મુશ્કેલ છે.
મૂવી - આ દિવસે તમારી મા સાથે મૂવી જોવા જઈ શકો છો.
સ્પા ટ્રીટમેંટ - આ દિવસે તમે બધા તનાવોથી દૂર સ્પા ટ્રીટમેંટ માટે મોકલી શકો છો.