સિંગલ મદરની મિશાલ છે, બૉલીવુડની 9 એક્ટ્રેસ

ગુરુવાર, 9 મે 2019 (14:20 IST)
કહે છે કે ઈશ્વર માંના રૂપમાં ખાસ રૂપથી અમાતા માટે આ ધરતી પર ઉપસ્થિત હોય છે. અમારી વાતને સમજવાથી લઈને, અવ્યકત અને અજાણી સંવેદનાઓની સહભાગી બનવા માટે. કેટલાક બાબતોમાં જીવનના ઘણા ઉતાર ચઢાવને એકલા સામના કર્યા પછી પણ તે નબળી નહી પણ વધું મજબૂતીથી ઉભી જ હોય છે. તેમની સંતાન માટે. તે કોઈ પદ ખાસથી નહી ઓળખાય છે. ના જ માના સર્વોચ્ચ પદને આગળ તેના માટે પદવી મહત્વપૂર્ણ હોય છે. દુનિયા માટે તે કોઈ પણ હોય, પણ બાળક માટે તે હમેશા મમતામયી અને દુનિયાથી લડવા તૈયાર રહે છે. અસલ જીવનમાં તેમજ કેટલાક ઉદાહરણ આપી મિશાલ પેશ કરે છે. નાના અને મોટા પડદાની અમારી નાયિકા જે પડદાના પાછળ એક સફળ મા પણ છે. 
1. સુષ્મિતા સેન- પૂર્વ મિસ ઈંડિયા અને બ્રહ્માંડ સુંદરી રહી સુષ્મિતા સેન ભલે જ અપરિણીત હોય પણ તે ને દીકરીઓની એકલી મા છે અને તેમના અસલ જીવનનો આ રોલ હવે તેને બખૂબી નિભાવ્યું છે. સુષ્મિતાએ તેમની બન્ને દીકરીઓને ગોદ લીધું છે. અને તેમના માટે આ બન્ને દીકરીઓ તેમની પ્રાથમિકતા છે. 
2. કરિશ્મા કપૂર- કરિશ્મા કપૂર તેમના સમની સરસ અભિનેત્રીઓમાં શામેલ છે. તેમના લગ્ન કારોબારી સંજય કપૂરથી થયું હતું. પણ મતભેદના કારણે આ સંબંધ નહી ટકયુ. તલાક પછીથી જ કરિશ્મા તેમના બે બાળકો જેમાં એક દીકરી અને દીકરા છે, ની એકલી જવાબદાર પલાક છે અને તે તેને સારી રીતે નિભાવી રહી છે. 
3. રવીના ટંડન- અનિલ થડાનીથી લગ્ન કરવાથી પહેલા રવીનાએ 2 દીકરીઓને ગોદ લીધું હતું. લગ્ન પછી તેમના બે બાળક થઈ ગયા. આ રીતે રવીના આજે 4 બાળકોની માતા છે અને ચારેની પરવરિશ આપવા તેને ફિલ્મોથી બ્રેક લઈ લીધું. 
4. કોંકણા સેન- બૉલીવુડમાં એક સિંગલ મદરના રૂપમાં કોંકણા ખૂબ ચર્ચામાં રહી. તેને ન માત્ર તેમની ગર્ભાવસ્થાને ખુશીથી જીવ્યું પણ રણવીર શૌરીથી અલગાવ પછી કામથી બ્રેક લઈને બાળકની પરવરિશને પ્રાથમિકતા આપી. 
5. અમૃતા સિંહ- સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અમૃતા સિંહના બે બાળક છે અને સૈફથી જુદા થયા પછી તેને બન્ને બાળકોની પરવરિશ કરી. તેના માટે તેને ફિલ્મોથી બ્રેક લઈ લીધું. 
 
6. બબીતા- કરિશ્મા અને કરીના કપૂરની બેન બબીતા કપૂરએ પણ તેમની બન્ને દીકરીઓને એકલા જ પાળ્યું છે. તેના માટે તેમના કામથી પણ દૂરી બનાવી અને દીકરીઓને સારી પરવરિશ આપી. 
7. નીના ગુપ્તા- બૉલીવુડમાં નીના ગુપ્તાની ઓળખ અભિનયના સિવાય એક સિંગલ મદરના રૂપમાં પણ છે. તેને તેમની દીકરી મસાબાની સારી પરવરિશ કરી છે અને મસાબા ગુપ્તા એક ઓળખીતી ડિજાઈનર છે. 
 
8. સારિકા- કમલ હાસનની પત્ની હોવા સિવાય સારિકા તેમની દીકરીને એકલી પાળતી સિંગલ મદર છે. તેને શ્રુતિની પરવરિશ એકલા જ કરી છે. અને તેના માટે કોઈ પણ રીતના સમજૂતીને તે તવ્જ્જો નહી આપે છે. 
 
9. પૂનમ ઢિલ્લન- પૂર્વ મિસ ઈંડિયા રહી અને તેમના જમાનામાં બૉલીવુડની સુંદર અભિનેત્રીમાં શામેલ પૂનમ  ઢિલ્લનએ ફિલ્મ નિર્માતા અશોક ઠકેરિયાથી લગ્ન કરી હતી. જેમાંથે તેના બે બાળક છે. પતિથી સંબંધમાં દરાડ આવ્યા પછીથી તે એકલી જ તેમના બાળકોની પરવરિશ જે રીતે કરી રહી છે તે વખાણાના કાબેલ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર