દિલ્હી એક્ઝિટ પોલ પરિણામ 2020. દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે શનિવારે વોટિંગ કરવામાં આવ્યુ. સીએએના વિરોધમાં પ્રદર્શન થઈ રહેલ શાહીન બાગ સહિત અહીના અનેક વિસ્તારોમાં પોલિગ બુથો પર વોટરોની લાંબી લાઈન જોવા મળી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)નો સીધો મુકાબલો બીજેપી સાથે બતાવાય રહ્યો છે. હવે જોવાનુ એ છેકે અરવિંદ કેજરીવાલ ફરીથી જીત નોંધાવી શકશે કે બીજેપી 22 વર્ષ પછી સત્તામાં પરત આવશે.
ટીવી 9 ભારત વર્ષ મુજબ આપને 54 સીટો, બીજેપીને 24-28 સીટ અને કોંગ્રેસને 2-3 સીટ
સુદર્શન ન્યુઝ મુજબ આપને 40-45 સીટ, ભાજપાને 24-28 સીટ, કોંગ્રેસને 2-3 સીટ
ટાઈમ્સ નાઉ ઈપ્સોસના મુજબ આપને 44 સીટ, બીજેપીને 26 સીટો અને કોંગ્રેસને 0 સીટ
ઈંડિયા ટુડે એક્સિસ પોલના સર્વે મુજબ વેસ્ટ દિલ્હીમાં આપને 9થી 10 સીટો બીજેપીને 0-1 અને કોંગ્રેસને 0