"Sorry મને ખબર નહી હતી કે આ કોરોના વેક્સીન છે" , "આ વાત પેપર પર લખીને ચોરએ વેક્સીન પરત કરી

ગુરુવાર, 22 એપ્રિલ 2021 (22:35 IST)
હરિયાણાના જીંદમાં સિવિલ હોસ્પીટલથી ચોરીનો હેરાન કરનાર કેસ સામે આવ્યો છે. અહીં ગઈ રાત્રે એક ચોર આશરે 12 વાગ્યે કોરોના વેક્સીનની ઘણા સૌ ડોઝ ચોરાવી પણ ગુરૂવારે ચોર સિવિલ લાઈન થાણાની બહાર એક ચા વાળાને બધી દવાઓ પરત કરી ગયો. અને સાથે એક નોટ પણ લખીને મૂકી દીધો. જેના પર 
લખ્યુ હતુ. "Sorry મને ખબર નહી હતી કે આ કોરોના વેક્સીન છે"
 
જીંદ પોલીસના જીએસપીએ જણાવ્યુ કે ગઈ રાત્રે 12 વાગ્યે સિવલ હોસ્પીટલથી ઘણા ડોઝ ચોરી થઈ ગઈ હતી. પણ ગુરૂવારે 12 વાગ્યે કોરોના વેક્સીનની ઘણા સૌ ડોઝ ચોરાવી પણ ગુરૂવારે ચોર સિવિલ લાઈન થાણાની બહાર એક ચા વાળાની પાસે તેને એક કોથળા સોપતા કહ્યુ કે આ થાનાના મુંશીનો ભોજન છે. કોથળા આપતા જ ચોર ત્યાંથી ભાગી ગયો. 
 
ચાવાળા કોથળો લઈને થાનામાં પહોચતા પોલીસકર્મીએ કોથળો ખોલ્યો તો તેમાંથી કોવિશીલ્ડની 182 વાઈલ અને કોવેક્સીનની 440 ડોઝ મળી સાથે એક પાના પરથી નોટ પણ મળ્યુ. જેમાં લખ્યો હતો. "Sorry મને ખબર નહી હતી કે આ કોરોના વેક્સીન છે"
 
ચોર વિશે અત્યારે કોઈ જાણકારી નહી મળી છે. પોલીસએ આ  સંબંધમાં અજ્ઞાત લોકોની સામે આઈપીસી ધારા 457 અને 380થી કેસ દાખલ કરી લીધું છે. પોલીસ મુજબ કેટલાક સબૂત મળ્યા છે. 
 
મળતી જાણકારી પ્રમાણે આશરે 12 કલાઅ ફ્રીજથી બહાર રહી કોરોનાની આ વેક્સીન અને ડોઝ પ્રયોગ માટે ઉપયોગી નહી આ વિશે સિવિલ સર્જનએ મુખ્યાલયથી ગાઈડલાઈન માંગણી કરી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર