તિરંગાને ક્યારે અને કેવી રીતે નીચે ઉતારવામાં આવે છે, જાણો શું છે જાળવણીના નિયમો

મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (18:50 IST)
When and how the tricolor is lowered, know what are the rules of maintenance

તિરંગાના ધ્વજને તમે ક્યારેય શારીરિક રીતે નુકસાન પહોંચાડી શકતા નથી. ધ્વજને સળગાવવો, તેને નુકસાન પહોંચાડવું, મૌખિક અથવા શાબ્દિક રીતે તેનું અપમાન કરવા ઉપરાંત, ત્રણ વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર છે.

રાષ્ટ્રધ્વજ ઝડપથી ફરકાવવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે આદર સાથે નીચે ઉતારવામાં આવે છે.
ત્રિરંગો લહેરાવતી અને નીચે ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે.
બ્યુગલના અવાજ સાથે ધ્વજ ફરકાવવામાં આવે છે અને નીચે ઉતારવામાં આવે છે.
તિરંગો જમીન પર રાખવામાં આવતો નથી.
તિરંગો ઉતારીને રાખવામાં આવે છે.
જો તિરંગો ફાટી જાય કે ગંદો થઈ ગયા હોય તો તેને એકાંત જગ્યામાં મર્યાદિત રીતે નષ્ટ કરવો.  
રાષ્ટ્રધ્વજને ક્યારે પણ આમ ક્યાં પણ ફેંકવા નહી શકાય. 
એને માન-સમ્માનથી પરત સાચવીને રાખવો જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર