એરોપ્લેનમાં બાળકને દૂધ પીવડાવી રહી મહિલાની સાથે કઈક આવું થયું, ફેસબુક પર શેયર કરી સ્ટૉરી

બુધવાર, 17 જુલાઈ 2019 (14:40 IST)
સ્તનપાનને લઈને દેશ -દુનિયામાં બધા પ્રકારના સવાલ હમેશા જ ઉઠતા રહે છે. હવે એક વાર ફરીથી આ મુદ્દા પર સવાલ ઉભા થવા શરૂ થઈ ગયા છે. ઘટના અમેરિકાના સેન ફ્રાંસિસ્કોની છે. જ્યાં એક મહિલા ફ્લાઈસના સમયે તેમના બાળકને દૂધ પીવડાવી રહી હતી, પણ તેની સાથે એક અજીબ ઘટના થઈ ગઈ. મહિલાએ તેમની સ્ટોરી ફેસબુક પર શેયર કરી છે. 
 
મીડિયા રિપોર્ટસના મુજબ મહિલાનો નામ શેલ્બી એંજલ છે. તે સેન ફ્રાંસિસ્કોથી એમ્સટરડમ જઈ રહી ફ્લાઈટમાં બેસી હતી અને તેમના બાળકને દૂધ પીવડાવી રહી હતી. તે વચ્ચે તેની પાસે ફ્લાઈટ અટેંડેંટ આવી અને એક ચાદર આપત્તા કહ્યું કે તે પોતાને ઢાકી લે. 
 
મહિલાએ તેમના ફેસબુક પોસ્ટમાં લખ્યું કે "હુ મારી બાળકીને સ્તનપાન કરાવું છું. તેનાથી તે જલ્દી સૂઈ જાય છે. તે કોઈ પણ પ્રકારના કવરમાં રહીને દૂધ પીવા નહી ઈચ્છે છે. પણ તે સિવાય હું કોશિશ કરું છુ કે પોતાને ઢાકી લઉં. પણ ક્યારે -ક્યારે આવું નહી થઈ શકે છે. 
 
મહિલાએ આગળ લખ્યું વિમાનના ઉડાન ભરવાથી પહેલા ફ્લાઈટ અટેંડેંટ એક ચાદર લઈને મારી પાસે આવી અને કહું કે જો તમને બાળકને દૂધ પીવડાવવું છે તો પહેલા પોતાને કવર કરી લો. પણ મહિલાએ આવું કરવાની ના પાડી. તેને અટેંડેંટને જણાવ્યું કે તેમની દીકરી ઢાકીને દૂધ નહી પીવે છે. રડવા લાગે છે. ત્યારબાદ ફ્લાઈટ અટેંડેટ એ મહિલાને ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ પણ યાત્રી શિકાયત કરે છે તો તેની જવાબદારી તેમની હશે. 
 
મહિલાએ કીધું કે તેનાથી ઘર પહોચતા જ એયરલાઈનની સામે શિકાયત કરી છે પણ કેએલએમ એયરલાઈંસના પ્રવક્તાએ એક ફેસબુક પોસ્ટથી જવાબ આપ્યું કે ફ્લાઈટના સમયે મહિલાઓથી બ્રેસ્ટફીડના સમયે તેને પોતાને કવર કરવા માટે કહી શકાય છે. 
 
મહિલાની આ પોસ્ટને હજારો લોકોએ શેયર કર્યું છે ઘણા લોકોએ એયરલાઈંસની આ નીતિ પર સવાલ ઉભા કર્યા છે. આખેર મહિલાને બળજબરી તેમના શરીરને ઢાકવા માટે મજબૂર શા માટે કરાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર