હોટલ માલિકે દહી પર પણ લગાવ્યો બે રૂપિયા GST, 15 હજારનો થયો દંડ

મંગળવાર, 16 જુલાઈ 2019 (16:13 IST)
તમિલનાડુના તિરૂનેલવેલીમાં એક હેરાન કરનારું કેસ સામે આવ્યું છે. અહીં એક હોટલ માલિકએ ગ્રાહકથી દહીં પર પણ જીએસટી લીધું. જેના કારણે તેના પર 15 હજાર રૂપિયાનો દંડ લાગ્યું છે. આ દંડ તિરૂનેલવેલીના જિલ્લા ઉપભોક્તા ફોરમએ લગાવ્યું છે. 
 
હકીકતમાં ધારાપુરમના રહેવાસી સી મહારાજએ છ ફેબ્રુઆરીને અન્નપૂર્ણા હોટલથી 40 રૂપિયાનો દહીં ખરીદ્યું હતું. પણ હોટલ માલિકએ તેનાથી દહીં પર એક રૂપિયાજીએસટી એક રૂપિયા એસજીએસટી અને બે રૂપિયા પેકેજિંગ ચાર્જ સાથે કુળ 44 રૂપિયા લીધા હતા. સી. મહારાકએ હોટલ માલિકથી કીધું પણ હતું કે દહીં પર જીએસટી નથી, પણ તેને જવાબ મળ્યું કે કંપ્યૂટર સોફ્ટવેરમાં જીએસટી લગાવ્યું છે. 
 
સી મહારાજપછી આ બાબત કમર્શિયલ ટેક્સ વિભાગમાં એસજીએસટીના અસિસ્ટેંટ કમિશનરથી વાત કરી. પણ કોઈ સખ્ત કાર્યવાહી નહી કરાઈ. ત્યારબાદ મહારાજએ ઉપભોક્તા ફોરમ તરફ ગયા અને હોટલ માલિકની સામે કેસ દાખલ કર્યું. 
 
આ કેસમાં મંગળવારે થઈ સુનવણીમાં ના તો હોટલ માલિક અને ના સંબંધિત ઓફિસર રજૂ થયા. જ્યારબાદ ફોરમએ તેમનો ફેસલો સંભળાવ્યુ ફોરમએ હોટલ માલિકને વધારે લીધેલ ચાર રૂપિયા પરત કરવાની સાથે માનસિક પીડા માટે દસ હજાર રૂપિયા અને કેસ પર થયેલ ખર્ચના રૂપમાં પાંચ હજાર રૂપિયા આપવાની સાથે કુળ 15004 રૂપિયા આપવાના આદેશ આપ્યું છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર