ન્યુપોર્ટ. ડીએનએ પરીક્ષણે ખુલાસો કર્યો છે કે પાછલાં બે વર્ષ દરમિયાન જાપાની બજારોમાં 15 ફીન વ્હેલ માછલીઓનું માંસ વેચાયું છે.
ઓરેગન સ્ટેટ યુનિવર્સીટીના મરીન મૈમલ ઈંસ્ટીટ્યુટે 2006 અને 2007માં વેચાયેલ વ્હેલ માછલીના માંસનું અધ્યયન કર્યું છે. આ અધ્યયનના નિષ્કર્ષોને આ જ મહિને સંપન્ન ઈંટરનેશનલ વ્હેલિંગ કમીશનમાં રજુ કરવામાં આવ્યું હતું.