Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ
શુક્રવાર, 8 જુલાઈ 2022 (00:57 IST)
વરસાદનો આગમન બધી જગ્યા થઈ ગયું છે. આ મોસમનો આનંદ માણવા નો મજા બગડી ન જાય તે પહેલાં તમે તમારા બેગમાં આ સેફ્ટી વસ્તુઓ રાખી લો. તમારા બેગમાં
આ વસ્તુઓ તમારા મજાને બમણું કરશે. અને તમે વગર ચિંતા મજા કરી શકશો.
જિપલૉક બેગ
હમેશા જિપ લોક બેગ જરૂર સાથે રાખવું. આ તમને તમારા વૉલેટ અને સ્માર્ટફોનને મૂકવા માટે ઉપયોગી થશે. જેનાથી તમારો કીમતી સામાન પલળવાથી બચાવી શકાય છે.
છત્રી કે રેઈનકોટ
તમે જ્યારે પણ ઘરથી નિકળો તો આ ઋતુમાં તમારી સાથે છત્રી કે રેઈનકોટ જરૂર હોવું જોઈએ.
વેટ વાઈપ્સ
ઑફિસમાં હમેશા ચેહરો સાફ કરવું શકય નહી હોય્ તેથી એક્લોહલ ફ્રી અને એંટી બેક્ટીરિયલ વાઈપ્સ લો. બજારમાં વિટામિન સી, એલોવેરા અને ગુલાબ જળા વાળા વેટ
વાઈપ્લ્સ પણ મળે છે. જે તમારા ચેહરાને સાફ અને ફ્રેશ રાખશે.
સેનિટાઈજર
માનસૂનમાં બેસ્ટીરિયાની પ્રોબ્લેમ રહે છે. વરસાદ, કાદવ દરેક જગ્યા હોય છે. તેથી બહાર કઈક પણ ખાવો તેથી પહેલા હાથ સેનિટાઈજ જરૂર કરવું. તમારા બેગમાં એક નાની
સેનિટાઈજરની જરૂર મુકી દો. જે તમારા સ્વાસ્થય માટે બહુ સારું છે.
વોટરફ્રૂફ પાઉચ
વરસાદ શરૂ થતાં સૌથી પહેલા અમારા મગજમાં અમારા અગત્યના કાગળ અને મોબાઈનને સાચવાનો ધ્યાન આવે છે. તો તમારી બેગમાં આ વોટરપ્રૂફ બેગ હોય તો તમે
તમારી વસ્તુઓને સાચવીને રાખી શકો છો અને ચિંતામુક્ત થઈ જાઓ.
કપડા કે ડ્રેસ
તમારા બેગમાં એક જોડી સિથેંટિક કપડા પણ જરૂર રાખવું જે સરળતાથી સૂકી જાય.