હોળી પર કેટલા દીવા પ્રગટાવવા જોઈએ?
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 2 દિશાઓ સિવાય ઘરના મુખ્ય દ્વાર પર, મંદિરમાં, રસોડામાં, ઘરના શૌચાલયમાં અને ઘરની ધાબા પર દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય હોલિકા દહનના દિવસે હોલિકા અગ્નિ પાસે દીવો પણ પ્રગટાવવો જોઈએ. એટલે કે હોળી પર કુલ 8 દીવા પ્રગટાવવા જોઈએ.