છોકરો હોય કે છોકરી દરેકના મનમાં પોતાના પાર્ટનરને લઈને અનેક સપના હોય છે. લગ્ન પછી દરેક ઈચ્છે છે કે તેના જીવનસાથીના મનમાં હંમેશા તેને માટે પ્રેમ કાયમ રહે. નવા જીવનની શરૂઆત સાથે બંને પર પોતાના પરિવારના લોકોને લઈને ખૂબ અરમાન હોય છે. સાસરિયે જઈને તો છોકરીના મનમાં ન જાણે કેટલા પ્રકારના પ્રશ્નો ઉઠે છે, જેના વિશે તે ન કોઈને કહે છે કે ન તો સમજી શકે છે. બીજી બાજુ છોકરાના મનમાં પ્ણ લગ્ન પછી અનેક ઉથલ પુથલ ચાલી રહી હોય છે. તેના મનમાં પણ અનેક પ્રકારના સવાલ હોય છે. જેને લઈને તેને ગભરાટ થાય છે. આવો જાણીએ લગ્ન પછી છોકરાઓ શુ વિચારે છે