. ચીનના સરકારી મીડિયાએ લોકસભા ચૂંટણી 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી ભાજપાના સત્તામાં આવવાની ભવિષ્યવાણી કરી છે. ચીનના મીડિયામાં મોદીનો પ્રચાર છવાયેલો છે. મતદાન પછી મોદીની આંગળી દેખાવતી તસ્વીર પણ ચીનના મીડિયાની ચર્ચા બની.
ચીન સરકારના મુખપત્ર મનાતા ગ્લોબર ટાઈમ્સ એ દાવો કર્યો કે મોદીના રાજકારણીય કદની આગળ હાળ ભારતનો કોઈ નેતા ન અથી. બીજેપીનું સંગઠન વિપક્ષ કરતા સારુ છે. તેથી તેમનુ ફરી આવવુ નિશ્ચિત છે.
ચીનના અનેક નેતા પણ એવુ માનીને ચાલી રહ્યા છે કે ભારતમાં મોદી ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી તો ચીની રાષ્ટ્રીપતિ જિનપિંગ અને મોદી વચ્ચે આગામી અનૌપચારિક મીટિંગની પણ તૈયારી કરી રહ્યા છે.