ડિલીવરી પછી મહિલાને રિકવરી માટે થોડું ટાઈમ તો લાગે છે. તેથી આ એક સવાલ ઉઠે છે કે ડિલીવરીના કેટલા દિવસો પછી શારીરિક સંબંધ બનાવવું યોગ્ય થઈ શકે છે. ડાક્ટર્સ કહે છે કે ડિલીવરી પછી મહિલાને આરામ કરવાની જરૂર હોય છે. આ સમય હોય છે 4-6 મહીનાનો . આ સમયે શારીરિક સંબંધ બનાવવાથી પરહેજ કરવું મહિલાના આરોગ્ય માટે યોગ્ય હોય છે. ડિલીવરી પછી સંબંધ બનાવ્યા પછી તરત પ્રેગ્નેંટ થવાની શકયતા હોય છે. જો તે સમયે સંબંધ બનાવતા ગર્ભધારણ થઈ જાય તો મહિલાના આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. તેથી ડિલીવરી પછી થોડા મહિના સુધી મહિલાને આરામ કરવા અને શારીરિક સંબંધથી દૂર રહેવાની જરૂર છે.