વર્ષ 2019 ને શુભ બનાવવું છે, કરવી છે અશુભ ફળોમાં કમી તો જરૂર અજમાવો આ રાશિ ઉપાય
મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (00:43 IST)
નૂતન વર્ષ જ્યારે પણ આવે છે, અમે બધા ઈચ્છી છે કે શુભ અને મંગળમય હોય, અમારા બધા સપના પૂરા હોય. વર્ષની શુભતા વધારવા માટે આ છે કેટલાક સરળ અને અસરકારી ઉપાય. નવવર્ષ ગ્રહો મુજબ આ ઉપાય કરવાથી અશુભ ફળમાં કમી આવશે અને શુભત્વમાં વૃદ્ધિ થશે.