પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો
અને તેની સામે જોઈને પૂછ્યું
- આ છગન મીઠાઈવાળો કેમ પૂછે છે
કે તમે ખાધું કે નહીં?
----------------------------
હાઈસ્કૂલમાં ભણતી બે છોકરીઓ એકબીજાની સાથે વાતો કરી રહી હતી.
પહેલી છોકરી – યાર, મારા પપ્પાએ કહ્યું છે કે જો તું આ વખતે પરીક્ષામાં નાપાસ થઈશ તો હું તારા લગ્ન કરીશ.
બીજી છોકરી – તો તુ કેટલી તૈયારી કરી છે?
પહેલી છોકરી – બસ, રિસેપ્શન ડ્રેસ બાકી છે…