શાર્ટ વીડિયો એપ ટિક ટૉકએ ભારતમાં તેમના કંટેટ ગાઈડલાઈન નિયમનો ઉલ્લંઘન કરવા તેમના પ્લેટફાર્મથી 60 લાખ વીડિયોજ ડિલીટ કર્યા છે. કંપનીએ એક અધિકારીથી કીધું કે ટિક ટૉક ભારતમાં તેમના ગાઈડલાઈનને લઈને કોઈ સમજૂતી નથી કરશે. તેથી કોઈ પણ ગેરકાયદેસર અને અશ્લીલ કંટેટને તત્કાલ પ્રભાવથી રોકાશે જણાવીએ કે તાજેતરમાં સરકારે ટિક્ટૉકથી 24 સવાલ પૂછ્યા છે. તેમજ ટિક્ટૉકએ કહ્યુ છે કે જલ્દી જ ભારતમાં ડેટા સેંટર ખોલશે જ્યાં ભારતીય યૂજર્સએ દાટા સ્ટોર થશે. કંપનીની સાક્ષી મુજબ 6-18 મહીનામાં ભારતમાં ડાટા સ્ટોર માટે સર્વર કામ કરવા લાગશે. જણાવીએ કે તાજેતરમાં ભારતીય યૂજર્સને ડાટા કંપનીએ અમેરિકા અને સિંગાપુરમા રાખ્યુ છે. તેમજ ભારતમાં ટિક્ટૉકના યૂજર્સની સંખ્યા વ્હાટસએપ અને ફેસબુકના યૂજર્સના નજીક પહોંચી ગઈ છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં ટિક્ટ્કના
જ તેમના અકાઉંટ બનાવી શકે છે.
2. પેરેંટલ કંટ્રોલ- પેરેંટલ કંટ્રોલની સુવિધામાં સ્ક્રીન ટાઈમ મેનેજમેંત અને રિસ્ટ્રીકડેડ મોડ બન્ને શામેલ છે. એપ્લિકેશનમાં આ સુવિધાને ડીજિટલ વેલબીઈંગ કહ્યું છે. આ સુવિધાથી જ્યારે માતા-પિતા તેમના બાળકના ફોન પર સ્ક્રીન ટાઈમ મેનેજમેટ અને રિસ્ટ્રીકડેટ મો ડને ચાલૂ કરે છે ત્યારે તેને એક પાસવર્ડ સેટ કરવાનો અવસર મળે છે. પાસવર્ડને જાણ્યા વગર બાળક દરરોજ માત્ર સીમિત સમય માટે વીડિયો જોઈ શકે છે કે પછી માત્ર ફિલ્ટર કરેલ સામગ્રીને જ જોઈ શકે છે.
4. સ્ક્રીન ટાઈમ મેનેજમેંટર- સ્ક્રીન ટાઈમ મેનેજમેંટના માધ્યમથી માતા-પિતાની સાથે-સાથે ઉપભોગકર્તાનેને 40, 60, 90 કે 120 મિનિટની સમય નક્કી કરવાની સુવિધા મળે છે. નક્કી સમય સીમા સુધી પહોચવા પછી ઉપયોગકર્તાને ટિક ટોક્ન ઉપયોગ ચાલૂ રાખવા માટે પાસવર્ડ દાખલ કરવું પડશે.