અંકુરિત લસણના 5 ફાયદા જાણીને હેરાન થઈ જશો તમે

મંગળવાર, 14 નવેમ્બર 2017 (13:09 IST)
લસન આરોગ્ય માટે ફાયદાકરી છે , આ તો તમે જાણો છો પણ તમે આ નહી જાણતા જે અંકુરિત લસણ તમારા માટે ફાયદાકારી હોય છે. એંટીઓક્સીડેંટથી ભરપૂરા આ અંકુરિત લસણ કેટલું ફાયદાકારી છે જાણવા માટે વાંચો આ 5 ફાયદા 
1. અંકુરિત લસણનો સેવન દિલ માટે ફાયદકારી છે . આ લોહીના નિર્બાધ સંચાર અને હૃદય સુધી લોહીને સરળતા ત્જી સંચારિત હોવામાં મદદગાર હોય છે. 

7 દિવસ સુધી ખાવ કાચું લસણ અને મધ, થશે આ ગજબના ફાયદા

2. આ તમારી રોગપ્રતિરોધક ક્ષમતાને વધારવામાં ખૂબ મુખ્ય ભૂમિકા ભજવે છે. અને ઘણા રોગથી તમારી રક્ષા કરે છે. webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
--
 
 

3. એંટીઓક્સીડેંટથી ભરપૂર હોવાના કારણે આ તમને તનાવ રહિત રાખવામાં મદદગાર છે સાથે જ ત્વચાને કરચલીઓથી બચાવીને તમને જવાન બનાવી રાખવામાં સહાયક હોય છે. 
4. બ્લ્ડપ્રેશરને નિયંત્રિત રાખવા માટે અંકુરિત લસન ખૂબ ફાયદાકારી હોય છે. તેના નિયમિત સેવનથી બ્લ્દપ્રેશર સંબંધી સમસ્યાથી સરળતાથી બચી શકાય છે. 
 
5. તેમાં ફાઈટોન્યૂટ્રીએંતસ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે કંસર જેવી ગંભીર રોગથી પણ તમને બચાવી રાખવામાં સક્ષમ છે. આ કેંસર કોશિકાઓના વિકાસને રોકે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર