લસણનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. મોટાભાગે લોકો લસણના ઉપયોગ કરીને તેના છાલટાને બેકાર સમજીને ફેંકી દે છે પણ અમે તમને જણાવી દઈએ કે તેના છાલટમાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ અને એંટી ફંગલ ગુણ હોય છે. તેમાં એલિસિન કપાઉંડ હોય છે. જે આરોગ્ય માટે તો ફાયદાકારી હોય છે. સાથે જ તેના છાલટાને વાટીને સ્કિન પર લગાડવાથી ખૂબ ફાયદો મળે છે આવો જાણીએ કેવી રીતે.