બીએસઇ અને એનએસઇના છેલ્લાં સૂચકાંકો

ગુરૂવારે બીએસઈનો સેંસેક્સ 139.7 અંક ઘટીને 13,552 પર બંધ થયો હતો જ્યારે એનએસઈનો નિફ્ટી 53.6 અંક ઘટીને 4,107 પર બંધ થયો હતો.

વેબદુનિયા પર વાંચો