આરોગ્યપ્રદ રહેવા માટે સારુ અને સંતુલિત ભોજન લેવુ ખૂબ જરૂરી છે. સારુ ખાન-પાન મતલબ દાળ શાક ફ્રૂટ્સ બીજ વગેરે બધી વસ્તુઓને ખોરાકમાં સામેલ કરવી જોઈએ. આવા જ બીજોમાંથી એક છે અળસીન અબીજ. અળસીમાં ભરપૂર માત્રામાં વિટામિંસ, મિનરલ્સ, ફાઈબર, ઓમેગા 3 ફૈટી એસિડ વગેરેનો સમાવેશ થાય છે. આવો જાણીએ અળસીનો ઉકાળો બનાવવાની રીતે અને તેને પીવાના ફાયદા
- પાણી અડધુ રહી જાય ત્યા સુધી ઉકાળતા રહો અને પછી તાપ બંધ કરી દો.
- તૈયાર છે અળસીનો કાઢો.. ગાળીને ઠંડો કરીને પીવો.
હવે જાણૉ તેને પીવાના ફાયદા..
- અળસીનો ઉકાળો જાડાપણુ ઓછી કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આ ભૂખને ઓછો કરે છે.
- આ શુગરને પણ નિયંત્રિત રાખે છે. રોજ ખાલી પેટ તેનુ સેવન ખૂબ લાભકારી હોય છે.
- તેમા ફાયબરની હાજરીથી તેને પેટ માટે પણ સારુ માનવામાં આવે છે. કબજિયાતમાં તેને પીવુ ખૂબ લાભકારી છે.