આંખો માટે ખૂબ જ લાભકારી છે યોગ

બુધવાર, 20 જૂન 2018 (11:37 IST)
આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેથી તેની વધુ દેખરેખની જરૂર હોય છે. આંખોને લઈને થયેલ એક નાનકડી બેદરકારી પણ ખતરનાક સાબિત થઈ શકે છે.  
 
પર્યાવરણ પ્રદૂષણ, વાતાવરણીય કારણ, કૉન્ટેક્ટ લેંસેજનો ઉપયોગ કરવો, ખૂબ વધુ સમય સ્ક્રીન સામે વીતાવવો, ઊંઘ ઓછી આવવી, ચિડચિડાપણુ, શરીરમાં પાણીની કમી, ખૂબ વધુ દવાઓ લેવી કે પછી કલાકો મોબાઈલમાં જોતા રહેવથી આંખોમાં બળતરા, થાક અને સંક્રમણની ફરિયાદ થઈ જાય છે. 
 
તેના ન ફક્ત બીજા કાર્યોને કરવામાં પરેશાની થાય છે પણ સુંદરતા પર પણ અસર પડે છે. તમે ચાહો તો આ સમસ્યાઓને દૂર કરવા માટે યોગ અપનાવી શકો છો. યોગના અભ્યાસથી આંખોની સમસ્યાઓ દૂર થવા ઉપરાંત આંખોની જ્યોતિ પણ વધશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર