--> -->
મંગળવાર, 19 નવેમ્બર 2024
0

સ્પેનમાં DIAS DE CINE એવોર્ડ જીતનારી ‘લાસ્ટ ફિલ્મ શો’પ્રથમ ભારતીય ફિલ્મ

સોમવાર,જાન્યુઆરી 23, 2023
0
1
વધુ એક સન્માન ઉમેરતા, પાન નલિનની લાસ્ટ ફિલ્મ શોએ 27માં સેટેલાઇટ™ એવોર્ડ્સમાં ઇન્ટરનેશનલ પ્રેસ એકેડેમી (IPA) "બેસ્ટ બ્રેકથ્રુ પર્ફોર્મન્સ" નોએવોર્ડ મેળવ્યો છે. ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારાઓમાં સૌથી યુવા છે, જે એડવર્ડ નોર્ટન, નિકોલ ...
1
2
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સની લાઇબ્રેરીએ મોનસૂન ફિલ્મ્સ જે લાસ્ટ ફિલ્મ શોના નિર્માતાઓમાંના એક છે અને જુગાડ મોશન પિક્ચર્સ અને રોય કપૂર ફિલ્મ્સને લખ્યું કે તેઓ તેમના કાયમી કોર કલેક્શન માટે લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રિપ્ટની કોપીને મેળવવામાં રસ ...
2
3
પ્રિયંકા ચોપરા જોનાસે લોસ એન્જલસમાં ઓસ્કાર મતદારો માટે ભારતની સત્તાવાર એન્ટ્રી લાસ્ટ ફિલમ શો (છેલો શો) ની વિશેષ સ્ક્રીનીંગનું આયોજન કર્યું હતું.
3
4
અમદાવાદ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે યોજાશે. 24મી ડિસેમ્બર 2022ના રોજ આ વર્ષે ભારતની ઓફિશ્યિલ ઓસ્કાર એન્ટ્રી ગુજરાતી ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શૉ (છેલ્લો શૉ) સાથે ફેસ્ટિવલની શરૂઆત થશે. 26 ...
4
4
5
ન્યૂયોર્કમાં 27 ડિસેમ્બર 2022ના રોજ 'ક્રિસમસ પાર્ટી અને રેડ કાર્પેટ એવોર્ડ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિરિયલો અને ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી, ડાન્સર અને 'બિગ બોસ' ફેમ શ્રદ્ધા રાની શર્માને 'ડાન્સ શો' માટે ભારતમાંથી બોલાવવામાં આવી છે.
5
6
અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'લકીરો'નું આજે મીડિયા ઈવેન્ટમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 'લકીરો' એક રોમેન્ટિક ડ્રામા છે જે એક યુગલ અને લગ્ન પછીની સફરની આસપાસની વાર્તા છે. આ ફિલ્મ લાગણીઓ, સંબંધ અને પ્રેમની રોલર કોસ્ટર રાઈડ સમાન છે. આ ફિલ્મ ડો.દર્શન ...
6
7
આગામી ગુજરાતી ફિલ્મ 'લકીરો' એક રોમેન્ટિક ડ્રામા છે જે એક યુગલ અને લગ્ન પછીની સફરની આસપાસની વાર્તા છે. આ ફિલ્મ લાગણીઓ, સંબંધ અને પ્રેમની રોલર કોસ્ટર રાઈડ સમાન છે. આ ફિલ્મ ડો.દર્શન અશ્વિન ત્રિવેદીએ લખી છે અને દિગ્દર્શિત કરી છે. રૌનક કામદાર, દીક્ષા ...
7
8
આ વર્ષના AWFF (એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ) ની 8મી આવૃત્તિમાં સમગ્ર એશિયા અને પૂર્વ યુરોપની ઘણી પ્રખ્યાત ફિલ્મોએ ભાગ લીધો અને ફેસ્ટિવલનો અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ સ્નો લેપર્ડ પુરસ્કાર માટે સ્પર્ધામાં ઉતર્યા અને જે આવનારા સમયમાં યાજનારા ઓસ્કાર બઝ તરફ ...
8
8
9
આ વર્ષના AWFF (એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ) ની 8મી આવૃત્તિમાં સમગ્ર એશિયા અને પૂર્વ યુરોપની ઘણી પ્રખ્યાત ફિલ્મોએ ભાગ લીધો અને ફેસ્ટિવલનો અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ સ્નો લેપર્ડ પુરસ્કાર માટે સ્પર્ધામાં ઉતર્યા અને જે આવનારા સમયમાં યાજનારા ઓસ્કાર બઝ તરફ ...
9
10
ઓસ્કર માટે આ વર્ષની સત્તાવાર એન્ટ્રી બનેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ફિલ્મના છ બાળકો પૈકીના એક એવા 15 વર્ષીય રાહુલ કોળીનું લ્યુકેમિયા (બ્લડ કેન્સર)ને કારણે 2 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ...
10
11
ગુજરાતી ફિલ્મ છેલ્લો શો' (The Last Film Show)ના ચાઈલ્ડ સ્ટાર રાહુલ કોલીનું નિધન થયું છે. છેલ્લો શો ફિલ્મમાં ચાઈલ્ડ એક્ટર રાહુલ કોલીનુ માત્ર 10 વર્ષની ઉમરમાં કેંસર હોસ્પીટલમાં ક્યુકેમિયા રોગથી નિધન થઈ ગયુ છે. રાહુલના પિતા રિક્ષા ડ્રાઈવર છે તેમના ...
11
12
ભારતની 95મા ઓસ્કાર સિલેક્શન ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો 95 સિનેમાઘરોમાં 95 રૂ. ની ટિકિટ કિંમત પર રિલીઝ થશે.ઓસ્કાર માટે ભારતની ઓફિશ્યિલ એન્ટ્રી લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ના થિયેટર રિલીઝ માટે દર્શકોની ઉત્તેજના ખૂબજ છે.સિનેમાના જાદુને ઉજવવા અને ફિલ્મના ...
12
13
પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)નું ટ્રેલર હવે રિલીઝ થઇ ગયું છે! આ ફિલ્મને 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. દિગ્દર્શક પાન નલિનના ગ્રામીણ ગુજરાતમાં ...
13
14
ઓસ્કારમાં ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ને નોમિનેટ કર્યા બાદ થોડા જ દિવસોમાં તે વિવાદમાં ઘેરાઈ ગઈ.
14
15
પાન નલિન સમસારા, વેલી ઓફ ફ્લાવર્સ, એંગ્રી ઈન્ડિયન ગોડેસીસ અને આયુર્વેદઃ આર્ટ ઓફ બીઈંગ જેવી એવૉર્ડ વિજેતા અને વિઝ્યુઅલી સ્ટ્રાઈકિંગ ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) એ એક આત્મકથાત્મક નાટક છે જે ભૂતકાળના સિનેમાને ...
15
16
સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા માટે તૈયાર છે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ...
16
17
'આઝાદ' એક મહત્વાકાંક્ષી ઇન્વેસ્ટિગેટિવ કોપ, રણજીતની વાર્તા છે, જે પેટ-હોસ્ટેલની માલિક, રક્ષા પટેલની હત્યાના ઉકેલનો હેતુ શોધે છે. શું તેની તપાસની ક્ષમતા રણજિતને હત્યાનો ઉકેલ લાવવામાં મદદ કરશે, અથવા તે ગૂંચવણભર્યા રહસ્યમાં ફસાઈ જશે? આ સિરીઝનું ...
17
18
હાલમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે' તમે જોઈ? ખરેખર આ ફિલ્મ જોવા જેવી છે. પરિવારના દરેક સભ્યો સાથે મળીને જોઈ શકે એવી સુંદર ફેમિલી ડ્રામા ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે'નું નિર્માણ આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોક ફિલ્મ્સ હેઠળ આનંદ પંડિત ...
18
19
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક દુખદ સમાચાર છે. 'પ્રેમજી અને મહોતુ' નીઅભિનેત્રી હેપ્પી ભાવસારનું નાની વયે નિધન થયું છે. હેપ્પી ભાવસારનું 45 વર્ષની વયે ફેફસાના કેન્સરને કારણે અકાળે અવસાન થયું. તેમના અવસાનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ...
19