--> -->
મંગળવાર, 19 નવેમ્બર 2024
0

એકરિંગનો આનંદ ઉઠાવી રહી છે સંપદા

મંગળવાર,જૂન 17, 2008
0
1
દીયા અને ટોની સિંહનો નવો શો 'સુનયના : મેરા સપના સચ હો ગયા' પોગો પર શરૂ થવાની છે. બાળકોને ધ્યાનમાં મૂકીને બનાવવામા આવેલ આ શો પ્રત્યેક રવિવારે સવારે દસ વાગે જોવા મળશે.
1
2

જબ વી ટોક

રવિવાર,જૂન 8, 2008
એક કલાકના આ શો માં પૂજાને સમગ્ર દેશમાંથી લોકોના ફોન આવે છે, જેમાં તેઓ પોતાના પ્રેમ સંબંધી સમસ્યાઓને બતાવે છે. પૂજા તે સમસ્યાઓનુ સમાધાન કરવાના પ્રયત્નો કરે છે.
2
3
મુકેશ ખન્ના એક શ્રેષ્ઠ અભિનેતા છે અને મુશ્કેલ ભૂમિકાઓ પણ ખૂબ જ સારી રીતે ભજવી લે છે. સોની ટીવી પર પ્રસારિત થતી નવી સિરિયલ 'વક્ત બતાએગા, કોન અપના, કોન પરાયા...' માં તેમણે વિશ્વજીત રોય ચૌધરીની ભૂમિકાનો પ્રસ્તાવ મળ્યો અને તેમણે સ્વીકારી લીધો.
3
4
દીપશિખા અને તેમના પતિ જીત ઉપેન્દ્ર છેવટે જુદા થઈ જ ગયા. દસ વર્ષ પહેલા બંનેનુ લગ્ન થયુ હતુ, પણ લગ્નના કેટલાક દિવસો પછી જ તેમના સંબંધો ખરાબ થઈ ગયા. બંનેયે પોતાની તરફથી એક સાથે રહેવાની ઘણી કોશિશ કરી, પણ વાત બની નહી.
4
4
5
રવિ ચોપડા ઘારાવાહિક 'સુજાતા'માં મુખ્ય ભૂમિકા ભજવવા કોઈ યોગ્ય કલાકારની શોધમાં હતા, જ્યારે તેમણે પોતાની મરજી મુજબનો કોઈ કલાકાર ન મળ્યો તો તેમણે ઈંદ્રાણી હલ્દરની યાદ આવી. ઈંદ્રાણી સાથે તેઓ 'માઁ શક્તિ' માં કામ કરી ચૂક્યા હતા.
5
6

વધુ એક મહાભારત

મંગળવાર,એપ્રિલ 29, 2008
મહાભારતે ફિલ્મકારોને હંમેશા આકર્ષિત કર્યા છે. કેટલીય વાર તેને મોટા અને નાના પડદાં પર બતાવવામાં આવ્યુ છે છતાં તેના પ્રત્યેનો મોહ ન તો દર્શકોમાં કે ન તો ફિલ્મકારોમાં ઘટ્યો છે. તેઓ વારંવાર આને જોવા અને બતાડવા માંગે છે.
6
7

શાહરૂખે સંભળાવી કવિતા

મંગળવાર,એપ્રિલ 29, 2008
25 એપ્રિલથી શરૂ થતો કાર્યક્રમ 'ક્યા આપ પાઁચવી પાસસે તેજ હૈ ? ના દર્શકોની સારી પ્રતિક્રિયા મળી છે. આનુ સંચાલન શાહરૂખ ખાન કરી રહ્યા છે. વયસ્ક લોકો પોતાની જાતને સાબિત કરવા માંગે છે કે તેઓ પાંચમુ પાસથી વધુ હોશિયાર છે...
7
8
ગાંધીનગર. ગુજરાત સરકારે વર્ષ 2006-07માં નિર્માણ પામેલી ગુજરાતી ફિલ્મોના એવોર્ડની જાહેરાત કરી છે. આ એવોર્ડ સ્મારોહ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી નિમિતે 1લી મેના રોજ અમરેલી ખાતે મુખ્યપ્રધાન મોદીના હસ્તે યોજાશે.
8
8
9

નાના પડદાંના મોટા આકર્ષણ

બુધવાર,એપ્રિલ 23, 2008
આ શો ની સફળતાએ ટીવી અને અમિતાભ બંનેનુ નસીબ બદલી નાખ્યુ. ટીવીમાં કામ કરીને આટલા પૈસા કમાવી શકાય છે એ પહેલા કદી કોઈ વિચારી પણ નહોતુ શકતુ. ત્યારબાદ ટીવી અને સિનેમાની વચ્ચે અંતર ઘટી ગયુ.
9
10

આમિર અલીએ બચાવ્યો જીવ

મંગળવાર,એપ્રિલ 22, 2008
અભિનયની દુનિયામાં આવતા પહેલા આમિર અલીએ સહારા એઅરલાઈંસમાં કેબિન ક્રૂ ના રૂપમાં પાંચ વર્ષ સુધી કામ કર્યુ છે. તેમનો અનુભવ તાજેતરમાં કામ આવ્યો જ્યારે તેમણે એક વ્યક્તિનો જીવ બચાવ્યો.
10
11

ક્યાં આપ પાંચવી પાસ સે તેજ હૈ ?

મંગળવાર,એપ્રિલ 22, 2008
ક્યાં આપ પાંચવી પાસ સે તેજ હૈ ?' કાર્યક્રમ રજૂ થવામાં બસ હવે ગણતરીના દિવસો જ રહી ગયા છે. લોકોનો ઉત્સાહ દિવસો દિવસ વધી રહ્યો છે. આ વાતની ખબર ત્યારે પડી જ્યારે આ કાર્યક્રમ્ની ટીમ દેશના વિવિધ શહેરોમાં હરીફોને શોધવા નીકળી.
11
12
સ્ટાર પ્લસ પર પ્રસાર થતા કાર્યક્રમોમાં 'જો જીતા વહી સુપરસ્ટાર' સાથે મંદિરા બેદી જોડાયેલી છે. પોતાના કપડાઓને કારણે મંદિરાનો ગ્લેમરસ અંદાજ દર્શકોના મગજમાં અંકિત થયેલો છે. આ ઈમેજને તોડવી મંદિરા માટે સહેલી વાત નથી.
12
13
પ્રખ્યાત ધારાવાહિક 'કસમ સે'માં બાનીના પાત્ર માટે નવા કલાકારની શોધ એકતા કપૂરને લાંબા સમયથી હતી. છેવટે તેમની આ શોઘ પૂરી થઈ. પ્રાચી દેસાઈની જગ્યાએ હવે ગુરદ્વીપ કોહલી આ પાત્ર ભજવશે.
13
14

સુજાતા : એક સ્ત્રીનુ સમર્પણ

મંગળવાર,એપ્રિલ 15, 2008
સુજાતા એક એવી છોકરી છે જેને તમે તમારા ઘરમા, તમારા કુંટુંબમાં પણ જોઈ શકો છો. ઘરને બનાવવાવળી એક સંપૂર્ણ સ્ત્રી, જે ઘર અને પરિવાર બંનેને સાચવે છે. તેને માટે તેના કુંટુંબ કરતા વધુ મહત્વપૂર્ણ કશુ નથી.
14
15

નવા દેશવાળી એકતા

ગુરુવાર,માર્ચ 27, 2008
એકતાનો જવાબ નહી. તે કદી પણ થાકતી નથી. તેમની એક સીરિયલ પૂરી થતી નથી કે બીજી આવી જાય છે. આ સમયે તે પોતાની લાંબા સમયથી ચાલતી સીરિયલ 'કસૌટી' પૂરી થયા પછી તેની જગ્યાએ હવે નવી સીરિયલ 'કિસ દેશમે હે મેરા દિલ' લઈને મેદાનમાં છે.
15
16

સ્ટારની નવી સીરિયલ

ગુરુવાર,માર્ચ 27, 2008
પહેલા સ્ટાર ધારાવાહિક 'બાબુલ' લાવ્યુ અને તે પછી 'ગૃહસ્થી'. હવે એવુ જાણવા મળ્યુ છે કે તે 'માં-બેટી' લઈને આવી રહ્યુ છે. પણ આ શુ પહેલા 'બાબુલ' પછી 'ગૃહસ્થી' અને છેલ્લે 'મા-બેટી' ? પણ આ વાત સાચી છે કે તે આ જ નામની સીરિયલ લાવી રહ્યુ છે.
16
17
સ્ટાર પ્લસ મહાભારત લાવી રહ્યુ છે તો રોજ થોડુ બતાવશે. જો મહાભારત આવી રહ્યુ છે તો તે સપ્તાહમાં એકવાર બતાવશે જ્યારે એનડીટીવી ઈમેજિને પોતાનો લોકપ્રિય શો રામાયણને પહેલા જ રોજિંદો શો કરી નાખ્યો છે.
17
18

સફળતાની શોધમાં અજય

મંગળવાર,ફેબ્રુઆરી 19, 2008
તેમની અસફળતાએ અજય દેવગનનુ કેરિયરને મોટો આંચકો લાગ્યો છે. અજયને હિટ ફિલ્મ આપે લાંબો સમય થઈ ગયો છે અને કેટલાક નિર્માતાઓનુ તો માનવુ છે કે અજય પોતાની લોકપ્રિયતા ઝડપથી ખોઈ રહ્યા છે.
18
19
હિન્દી ફિલ્મોમાં અંગ પ્રદર્શન કરવા છતાં શેર્લિન ચોપડાને આજ સુધી સફળતા નથી મળી શકી. શેલિને નક્કી કરી લીધુ છે કે તે ત્યારે જ ફિલ્મ સાઈન કરશે, જ્યારે તેનુ પાત્ર મજબૂત હશે.
19