ચાને કેટલા સમયે સુધી ઉકાળવું જોઈએ? જવાબ જાણો અહીં

સોમવાર, 15 માર્ચ 2021 (14:07 IST)
ચા એક એવી વસ્તુ છે જેને પીવું દરેક કોઈ બહુ પસંદ કરે છે. આ દરેક ગલી નુક્કડમાં સરળતાથી મળી પણ જાય છે. પણ તમે જરૂર અનુભવ કર્યું હશે કે કયાંકની ચા બહુ સ્વાદિષ્ટ હોય છે તો કેટલીક જગ્યાની ચામાં સ્વાદ જ નહી આવે છે તેના પાછળની એક માત્ર કારણ છે તેને બનાવવાના ઉપાય 
 
 
ટિપ્સ- 
- એક માણસ માટે એક નાની ચમચી ચાની પત્તી નાખવી સહી હોય છે. 100 મિલી પાણીમાં બે ગ્રામ ચાપત્તી નાખવી જોઈએ. 
- પાણીને સારી રીતે ઉકાળવું જોઈએ. જેનાથી ચાનો રંગ ખૂબ સરસ આવે છે. 
- આવું કરવાથી ચાની સુગંધ પણ સારી આવે છે. 
- પાણીને પહેલા એક વાર ઉકાળી લો પછી જ તેમાં ચાપત્તી નાખવી. 
- ચાપત્તીને હમેશા એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરીને રાખવું જોઈએ તેનાથી પત્તીઓ તાજી રહે છે. 
- ચા પીવાના કપની વાત કરીએ તો ચીનીમાટીની કપ સૌથી બેસ્ટ હોય છે. 
- કાળી ચા એટલે કે બ્લેક ટીને પાંચ મિનિટ ઉકાળવું જોઈએ. તેમજ ગ્રીન ટીને વધારે ઉકાળવાની જરૂર નહી હોય છે. તેના માટે માત્ર ત્રણ મિનિટ જ ઘણું છે. 
- ચા બનાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે પહેલા પાણીમાં ચાપતીને સારી રીતે ઉકાળો અને દૂધ આખરે નાખો. તેનાથી ચાનો સ્વાદ સારી રીતે આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર