આદુનો પાવડર - 1/4 ટી સ્પૂન
હિંગ - 1/8 ટી સ્પૂન
પાણી - 2 ટેબલ સ્પૂન
બનાવવાની રીત - કચોરી બનાવવા માટે પહેલા તમે એક બાઉલ લઈને તેમા 220 ગ્રામ મેદો, 1 ટી સ્પૂન તેલ અને 1 ટી સ્પૂન મીઠુ નાખીને મિક્સ કરો. ત્યારબાદ તેમા 2 ટેબલસ્પૂન પાણી નાખીને સોફ્ટ લોટની જેમ ગૂંદી લો.
ત્યારબાદ બીજા બાઉલમાં 50 ગ્રામ બેસન, 1 ટી સ્પૂન સુકી મેથી, 1 ટી સ્પૂન વરિયાળી, 1/8 ટી સ્પૂન હિંગ, 1/4 ટી સ્પૂન આમચૂર, 1 ટી સ્પૂન તેલ અને હળવુ મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- એક પેનમાં હળવુ તેલ ગરમ કરીને આ મિશ્રણ સેકી લો. ત્યારબાદ તેને ઠંડુ કરવા મુકો
- ઠંડુ કર્યા પછી તેમા પાણી નાખીને સોફ્ટ કરી લો.