આમે અમે તમને એક એવી રેસીપી જણાવીશ જે તરત અને ફટાફટ બની જશે.
આજે અમે તમને ઈસ્ટેંટ ડોસા બનાવાના વિધિ જણાવશે.આમ તો એ બજારમાં ડોસા બનાવવાના ખીરું તૈયાર પણ મળે છે. પણ ઘર પર તૈયાર ખીરું જ સારું હોય છે.
ત્યારબાદ એમાં સમારેલા લીલા મરચા ,કોથમીર , જીરું , લીમડા અને મીઠું મિક્સ કરો.
હવે એમાં ધીમે-ધીમે પાણી મિક્સ કરો અને ખીરું તૈયાર કરો.
ખીરું વધારે પાતળું નહી હોવું જોઈએ નહી વધારે ઘટ્ટ નહી તો તો ડોસા સારી રીતે ફેલશે નહી.
હવે એક પેન લો. એને ગરમ કરો. પછી એમાં થોડા તેલ લગાડો.
હવે એક મોટું ચમચી ડોસાના ખીરું નાખી અને ફેલાવો અને શેકવા દો.