વરસાતના મૌસમમાં તુલસી , આદું , ફુદીના હળદર હીંગ , જીરા અને લીમડાના વધારે સેવન કરો કારણ કે આ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટ સંબંધી રોગોથી દૂર રાખે છે.
તેનાથી એસીડીટી ,કબ્જિયાત અપચ જેવી સમસ્યાઓ નહી થાય છે.
વરસાદના મૌસમમાં પેટના સાફ-સફાઈ માટે થોડી માત્રામાં મધના સેવન કરવા લાભકારી હોય છે.
મધ આંતરડાને સાફ કરે છે .
દાણા મેથી , હળદર અને કરેલા તમને સંક્રમણ થી બચાવે છે.
આ સિવાય રોગ પ્રતિરોધકતા વધારવા માટે ખાટા અને વિટામિન સી થી ભરપૂર ફળ જેવા સંતરા વગેરેના સેવન કરો.