જોક્સ- લગ્ન થયા પછી શું થાય

સોમવાર, 14 નવેમ્બર 2022 (14:56 IST)
બાળપણમાં હુ બહુ નટખટ હતો 
 
પછી લગ્ન થઈ ગયા 
 
બધા નટ ઢીળા થઈ ગયા 
 
હવે બસ ખટખટ 
 
જ થાય છે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર