ગુજરાતી જોક્સ-ઈંજીનીયર કોલેજની છોકરીઓ

સોમવાર, 27 જૂન 2022 (14:13 IST)
રમેશ- બકો જો હુ નારિયેળના 
ઝાડ પર ચડી જાઉ તો 
ઈંજીનીયર કોલેજની છોકરીઓ 
જોવાઈ જશે 
 
બકો- આ અને જો હાથ છોડી 
દેશે 
તો મેડિકલ કોલેજની પણ જોવાઈ જશે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર