ગુજરાતી જોક્સ - ગાડી વાલા આયા

મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (16:48 IST)
ઘર સે કચરા નિકાલ 
 
એક વાર એક ભાઈ પરણવા 
જતો હતો ત્યાં તેની એંટ્રી થાય ત્યારે 
 
ડીજે વાળાથી ભૂલથી બીજુ 
ગીત વાગી ગયું 
 
ગાડી વાલા આયા 
ઘર સે કચરા નિકાલ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર