ગુજરાતી જોક્સ-નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું

સોમવાર, 14 ઑક્ટોબર 2019 (16:40 IST)
નોકરાણી- મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ. 
 
માલકિન- અરે વાહ બધાઈ હો.. બાઈ ધ્યાન રાખજે 
 
હો 
 
નોકરાની- હા મેમ સાહેબ 
 
તમે પણ ધ્યાન રાખજો 
 
સાહેબ નો નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર