બુરા ન માનો હોલી હૈ

બુધવાર, 16 માર્ચ 2022 (14:09 IST)
બુરા ન માનો હોલી હૈ 
 
પપ્પુ દર રવિવારે હોળી રમતો હતો 
ગપ્પુએ પપ્પુને પુછ્યુ - તુ રવિવારે હોળી કેમ રમે છે ?
 
પપ્પુ - અરે હુ વાચ્યુ હતુ કે સન ડે મતલબ હોલીડે 
 
બુરા ન માનો હોલી હૈ... 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર