Jokes- પત્ની- તમે મારાથી કેટ્લો પ્રેમ કરો છો?

બુધવાર, 6 જાન્યુઆરી 2021 (18:40 IST)
પત્ની- તમે મારાથી કેટ્લો પ્રેમ કરો છો?
 
પતિ-શાહજહાંથી પણ વધારે
 
પત્ની -મારા મર્યા પછી તાજમહલ બનાવશો
 
પતિ- હું તો પ્લૉટ પણ લઈ લીધું છે
 
ગાંડી
 
મોડું તો તૂ જ કરી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર