જોક્સ - પરણેલો

શનિવાર, 19 ઑગસ્ટ 2017 (15:05 IST)
ભિખારી - શુ સાહેબ ? પહેલા તો તમે 50 રૂપિયા આપતા હતા પછી 20 અને હવે ફક્ત 10 જ આપો છો 
પપ્પુ - પહેલા હું કુવારો હતો પછી મારા લગ્ન થયા અને હવે બાળક થઈ ગયુ છે. 
ભિખારી -  વાહ આખા પરિવારને મારા પૈસે એશ કરાવી રહ્યા છો 
 

વેબદુનિયા પર વાંચો