આજનો ગુજરાતી જોક્સ - બાપુ જોક્સ

P.R
સંતા - બાપુ, હું એક પેગ દારૂ પીધા પછી મારા માથાનો દુ:ખાવો જશે ને ?
બાપુ - જશે જશે જરૂર જશે... જ્યારે દારૂ પીવાથી મારુ મકાન ગયુ, મારી બૈરી ગઈ તો પછી તારા માથાનો દુ:ખાવો કેમ નહી જાય....!!!

વેબદુનિયા પર વાંચો