સોમવારે સઉદી અરબ પોલીસએ એક મહિલાને વગર બુર્કા પહેરા ફોટો ટ્વીટ કરવાના જુર્મ માં ગિરફ્તાર કરી લીધું. બનાવ સઉદી અરબની રાજધાની રિયાદનો ચે. પોલીસ પ્રવ્કતા ફવાજ અલ મેમનએ કહ્યું કે મહિલા રિયાદએ રિયાદના પાપુલર ફેકે બહાર ઉભા આ ફોટો પડાવી છે. ફોટમાં મહિલાએ બુર્કા( હિજાબ) નહી પહેર્યું છે. મેમન બોલ્યા કે મહિલાની ઉમ્ર 20 થી 30 વર્ષની જણાવી રહી છે. મહિલાના કોઈ બીજા પુરૂષ સાથે સંબંધ છે એવું પણ જણાવી રહ્યા છે. અત્યારે મહિલાને જેલમાં મૂકી દીધું છે.