જેલમાં બંધ નરગિસ મોહંમદીને નોબેલ પુરસ્કાર

શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (17:37 IST)
ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામે સંઘર્ષ કરવા માટે જેલમાં બંધ કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને બોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે.
 
Nobel Peace Prize Winners: ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામે સંઘર્ષ કરવા માટે જેલમાં બંધ કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને બોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે.   સરકારે તેમને 31 વર્ષની જેલ અને 154 ચાબુક ફટકારેલી ઈરાની મહિલા પત્રકાર નરગિસ મોહંમદીને 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 51 વર્ષની નરગિસ આજે પણ  ઈરાનની જેલમા બંધ છે. ઈરાને સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના આરોપમાં તેની ધરપકડ કરી છે.
 
 
 જેલમાં બંધ ઇરાનની માનવાધિકાર કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર