એબાર્શન ખૂબ જ વ્યક્તિગત બાબત છે. એબાર્શનનો નિર્ણય લેવો એક બહુ મુશ્કેલ કામ છે ભ્રૂણના અંદર જીવન આવતા પહેલા પ્રેગ્નેંસીને ખત્મ કરવાની પ્રક્રિયાને એબાર્શન કહે છે. એબાર્શનનુ નિર્ણય લેવો સરળ નથી, એ પણ જ્યારે પ્રેગ્નેંસીને એક મહીના થઈ ગયો હોય. કારણકે એનાથી મહિલાને સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે.
ચિકીત્સકીય વિક્લ્પ - આ વિક્લ્પ એક રીતનું એબાર્શન(abortion) છે. જે દવાઓની મદદથી કરી શકાય છે. ભ્રૂણના વિકાસને દવાઓથી પૂરી રીતે રોકી શકાય છે. મિફપ્રિસ્ટોન અને મેથોટ્રેક્સેટ સૌથી વધારે ઉપયોગ કરાતી દવાઓ છે. મિફપ્રિસ્ટોન પ્રોજેસ્ટેરોન સાથે મળીને ભ્રૂણને નષ્ટ કરી નાખે છે. મેથોટ્રેક્સેટ એક ઝેરીલુ કેમિકલ છે જે ભ્રૂણની કોશીકાઓ પર હુમલો કરે છે અને એબાર્શન કરી નાખે છે. બન્ને જ પરિસ્થિતિઓમાં મિસોપ્રેસ્ટોલ પણ સાથે અપાય છે. જે ભ્રૂણની મરેલી કોશીકાઓને બહાર કાઢી નાખે છે.