ચાઈનીઝ રેસીપી - વેજીટેબલ મોમોસ
મેંદા એક પરિષ્કૃત ઘઉંનો લોટ હોય છે. તેમાં ફાઈબર નહી હોય છે. મેંદાને સફેસ અને ચમકદાર બનાવા માટે બેંજોઈલ પરાઓક્સાઈડથી બ્લીચ કરાય છે. જે બહુ હાનિકારક હોય છે. મેંદ ખાવાથી બૉડીમાં શુગર લેવલ વધી જાય છે. તેમાં હાઈ ગ્લાઈસેમિક ઈંડેક્સ હોય છે. બ્લ્ડ શુગર વધવાથી લોહીમાં ગ્લૂકોજ જમવા લાગે છે. બોડીમાં કેમિકલ રિએક્શનથી હૃદય સંબંધી રોગ થવા લાગે છે.