બરસો રે મેધા- વરસાદમાં પલળી ગયા છો તો આ ટીપ્સથી રહેશો હેલ્દી

બુધવાર, 13 જુલાઈ 2022 (00:14 IST)
વરસાદના મૌસમ હરિયાળી અને હળવી વરસાદના વચ્ચે કોનુ દિલ નહી કરશે પલળવાનો. દરેક કોઈ વરસાદની આ ટીંપાથી પલળવા તો ઓછામાં ઓછા વરસાદનો મજો લેવા ઈચ્છે જ છે. તમે પણ શોખીન છો વરસાદમાં પલળક્વાના તો સ્વાસ્થયનો થોડો ધ્યા રાખી અને પલળ્યા પછી જરૂર અજમાવો આ 5 ટીપ્સ 
 
1. જો તમે પલળી રહ્યા છો તો કોશિશ કરવી કે તમારા વાળ વધારે ન પલળે. કારણ કે આ રોગી થવા અને ઠંડી લાગી જવાનો એક મોટું કારણ હોય છે. તેના માટે હેયર માસ્ક કે પૉલિથિનનો સહારો લઈ શકાય છે જેથી પલળવાના મજા પણ મળી જાય અને વાળ પણ ન પલળે. 
2. પલળ્યા પછી ઘરમાં આવતા જ જલ્દી થી જલ્દી કપડા બદલીને તમારા શરીરને લૂંછો અને સૂકા કપડા પહેરીને શરીરને આગની સામે લઈ જાઓ જેથી શરીરને તાપ મળે અને શરદી ન લાગે.
3. ભૂલથી વાળ પલળી ગયા છે તો તેને સુકાવવામાં મોડું ન કરવું. ટૉવેલ અને હેયર ડ્રાયરની મદદથી વાળને સારી રીતે સુકાવી લો. તેનાથી વાળ ખરાબ થવાથી બચશે અને ઠંડી પણ નહી લાગશે. 
4. ગર્માગરમ હળદરવાળુ દૂધ કે આદુંવાળી ચા કે કૉફી પીવો જેનાથી શરીરને ગરમી મળે. તાવ અને શરદીથી બચવા માટે શરીરને અંદરની ગરમી આપવી ખૂબ જરૂરી છે. 
5. તમે ઈચ્છો તો ગર્માગરમ વેજીટેબલ કે તમારી પસંદનો સૂપ બનાવીને પીવી શકો છો. આ પ્રતિરોધકતા પણ વધારશે અને શરીરમાં ગરમી પણ પેદા કરશે. આ સારું અને સ્વાદિષ્ય વિકલ્પ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર