Rice for Diabetes: ડાયાબિટીસમાં આ ચોખા ખાવાથી નહી વધે Blood Sugar, તમે રહેશો ટેંશન ફ્રી

શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (08:02 IST)
Millet Rice for Type 2 Diabetes: ભારત સાથે દુનિયાભરના લોકો ડાયબિટીસ જેવી ભયંકર રોગથી પરેશાન રહે છે. જો તમે આ લાઈફસ્ટાઈલ ડિસીસ એક વાર થઈ જાય તો આખી દૈનિક ક્રિયા અને ખાનપાન બદલી જાય છે. તમારી હમેશા આ જ કોશિશ રહે છે કે કોઈ રીતે બ્લડ શુગર લેવલ (Blood Sugar Level) કંટ્રોલમાં રહે છે. જેનાથી જીવનઓ ખતરો પેદા ન થાય. તમે જોયુ હશે કે શુગરના દર્દી સફેદ ચોખા ખાવાથી પરેજ કરે છે. પણ તમારિ મન નથી માની રહ્યા છો તો એક હેલ્દી 
 
ઓપશન ટ્રાઈ કરી શકાય છે. 
સફેદ ચોખાની જગ્યા ખાવો આ રાઈસ 
ડાક્ટરો કહે છે કે જો તમને ભાત ખાવાની ઈચ્છા થઈ રહી છે તો ભાતની જગ્યા મિલેટ રાઈસ (Millet Rice) લઈ શકો છો.
 
બલ્ડ શુગર થશે કંટ્રોલ 
ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે બાજરીના ચોખા માત્ર વધતા બ્લડ સુગર લેવલને જ ઘટાડી શકતા નથી, પરંતુ તે વજન અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ 
 
છે. આ જ કારણ છે કે તે ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય આહાર છે. ડાયાબિટીસના દર્દીઓને પણ કિડની અને હ્રદય રોગનો ખતરો રહે છે, આ સ્થિતિમાં તમારે 
 
બાજરીના ભાત અવશ્ય ખાવા જોઈએ.
 
મિલેટ રાઈસ (Millet Rice)માં પોષક તત્વો મળે છે
બાજરીના ચોખાને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે, જે લોકો તેનું નિયમિત સેવન કરે છે તે અનેક ગંભીર બીમારીઓથી બચી જાય છે. ચાલો જાણીએ કે એક કપ બાજરી ચોખામાં કયા પોષક તત્વો મળી આવે છે.
કાર્બોહાઇડ્રેટ્સ: 41 ગ્રામ
ફાઇબર: 2.2 ગ્રામ
પ્રોટીન: 6 ગ્રામ
ચરબી: 1.7 ગ્રામ
ફોસ્ફરસ: દૈનિક જરૂરિયાતના 25%
મેગ્નેશિયમ: દૈનિક જરૂરિયાતના 19%
ફોલેટ: દૈનિક 
 
જરૂરિયાતના 8%
આયર્ન: દૈનિક જરૂરિયાતના 6%
 
કેવી રીતે તૈયાર કરીએ મિલેટ રાઈસ 
મિલેટ રાઈસ રાંધવા માટે એક મિલેટ લો અને તેને સાફ પાણીથી ધોઈ લો. હવે એક પેનમાં તેને નાખો અને પછી 3 કપ પાણી મિક્સ કરો. હવે એક પેનને ગેસ ટોવ પર ચઢાવો અને મિડિયમ ફ્લેમ પર આશરે 30 મિનિટ રાંધવા. જ્યારે પાની પૂર્ણ રીતે સૂકી જાય તો પ્લેટમાં સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર