×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ડાયબિટીજના દર્દીઓ આ 7 વસ્તુઓનું સેવનથી શુગર કંટ્રોલમાં રાખી શકે છે
રવિવાર, 19 જૂન 2022 (11:00 IST)
મેથીદાણા- મેથીમાં રહેલ ફાઈબર ગ્લેક્ટોમેનન ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે આથી દાણા કે શાક રૂપમાં એનું સેવન જરૂર કરો.
ડાયબિટીજમાં કેયરમાં દરરોજ ત્રણથી છ ગ્રામ દાલચીનના સેવનથી ગ્લૂકોજનાસ સ્ત્તરને 29 ટકા ઘટાડી શકાય છે.
બદામના સેવનથી શરીરમાં એલડીએલ (બેડ કોલેસ્ટ્રોલ) ઘટે છે.બદામના સેવનથી ડાયબિટીજનો ખતરો ઓછો મનાય છે.
ઘણી શોધોમાં માન્યું છે કે લસણ શરીરમાં ઈંસૂલિનની માત્રા વધારે છે. આથી એનું સેવન ડાયબિટીક દર્દીઓ માટે લાભકારી છે.
સફરજનમાં રહેલા ક્વેરસેટિન નામનું તત્વ આ રોગના ખતરાને 20 ટકા સુધી ઓછું કરે છે.
ગ્રીન ટીના નિયમિત સેવનથી પણ ડાયબિટીજ કંટ્રોલમાં આવી જાય છે.
કોળાના સેવનથી પણ ડાયબિટીજમાં આરામ મળે છે.
દરરોજ એક બીંસના સેવનથી બ્લ્ડ શુગર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ શરીરમાં ગ્લાઈકિમિક્સ ઈંડેક્સ ઘટાડે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ડાયાબિટીસમાં બેદરકારીને કારણે વધે છે શુગર લેવલ, આ વાતોનું રાખો ધ્યાન
Diabetes: તમે બાફેલા ઈંડા ખાઈને પણ બ્લડ શુગર કંટ્રોલ કરી શકો છો
Diabetes: પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો સાવધાન, આ બાબતોનું ધ્યાન રાખો
High Sugar Symptoms: શુગર વધવાના શું છે લક્ષણ ગંભીર સમસ્યા થતા પહેલા જાણો
ડાયાબિટીઝને કંટ્રોલ કરવામાં અસરદાર છે બારમાસીના ફુલ, જાણો તેના સેવનની યોગ્ય રીત
જરૂર વાંચો
Gujarat Uniform Civil Code - ગુજરાતમાં એક થી વધુ લગ્ન 7 વર્ષની જેલ, લિવ-ઈન રજિસ્ટ્રેશન અનિવાર્ય, જાણો UCC બિલની મહત્વની બાબતો
ગુજરાત સરકારની વિધવા મહિલાઓ માટે ગંગા સ્વરૂપા આર્થિક યોજના
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ: 22 માર્ચથી નવી સિસ્ટમ સક્રિય થશે
પ્રીમિયમ પેટ્રોલની કિમંતોમાં વધારો - કેમ વધી રહી છે કિમંત અને શુ થશે અસર ?
જો તું મારી સાથે સૂઈશ તો જ તને મદદ મળશે," કોન્સ્ટેબલે બળાત્કાર પીડિતાને કહ્યું, અને ઓડિયો વાયરલ થયા પછી SSPએ તેને સસ્પેન્ડ કરી દીધો.
ધર્મ
Chaitra Navratri 2026: મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ 5 મંત્રોનો જાપ, બધા વિધ્ન અવરોધો થશે દૂર
Eid Mubarak 2026: ઈદ પર તમારા પ્રિયજનોને મોકલો ઈદ મુબારકની સુંદર શાયરીઓ
નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ
Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 21 માર્ચ
Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા
એપમાં જુઓ
x