આ તો બધા જાણે છે કે પાણી અમારા માટે ખૂબ જરૂરી છે. દરેક માણસને દરરોજ બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ. કારણકે આ અમને સ્વથ રાખવામાં મદદ કરે છે. પણ શું તમે જાણો છો કે જે પાણી અમે પી રહ્યા છે એ શુદ્ધ છે કે નહી? જો કર્યો છે તો સારી વાત અને નહી કર્યો તો પણ હવે તમને પરેશાન થવાની જરૂર નથી, કારણકે આજે અમે તમને જણાવીશ કેવી રીતે તમે સરળતાથી ઘરે જ પાણીને પીવા યોગ્ય બનાવી શકો છો.
કેવી રીતે કરે છે ગંદગીનો નાશ
સરગવાની ફળીના બીયડના પાઉડર બનાવી ગંદા પાણીના વાસણમાં નાખી દો. આ ગુચ્છાના રૂપમાં ફેરવાઈ જશે. આ ગુચ્છો પાણીમાં રહેલ અશુદ્ધ કણને એક સાથે એકત્ર કરે છે અને નીચે તળિયામાં બેસી જાય છે. સરગવાની ફળીના બીયડ પાણીમાં રહેલ બેક્ટીરિયાને પણ મૂળથી ખત્મ કરી નાખે છે. સરગવોના ફળીનો