સાંધાના દુખાવો મૂળથી દૂર કરશે આ એક રૂપિયાની વસ્તુ, તમારા કિચનમાં જ છે

ગુરુવાર, 1 નવેમ્બર 2018 (08:06 IST)
આજકાલની વ્યસ્ત જીવન અને ખોટું ખાનપાનની ટેવના કારણે વધારેપણું મહિલાઓ ધીમે ધીમે કેલશિયમની ઉણપ થવા લાગી છે. જે મહિલાઓ તેમના બાળકોને લાંબા સમય સુધી બ્રેસ્ટફીડિંગ કરાવે છે તેમાં પણ કેલશિયમની ઉણપ જોવા મળે છે. બૉડીમાં કેલશિયમની ઉણપના કારણે હાડકાઓમાં દુખાવો થવા લાગે છે. આમ તો આજના આ સમયમાં દરેક કોઈને શરીરના કોઈના કોઈ ભાગમાં દુખાવાની શિકાયત સામાન્ય છે. 
દિવસભર ઑફિસમાં કલાકો સુધી બેસીને કામ કરવું, ખોટું ખાનપાન, ઉંઘ પૂરી ન થવાના કારણે કમરના દુખાવો અને પગમાં દુખાવા જેવી પરેશાનીઓ સામાન્ય છે. ઘણી વાર આ દુખાવો આટલું વધારે થઈ જાય છે કે સહેવું મુશ્કેલ થઈ જાય છે. દુખાવાથી રાહત માટે હમેશા તમે પેન કિલરનો સહારો લો છો. પણ એ પણ થોડા 
સમય માટે જ દુખાવાથી રાહત આપે છે. પણ જો થોડા તમારી ડાઈટનો ધ્યાન રાખો તો તમે ઘણી પરેશાનીઓને પોતે દૂર રાખી શકે છે. આજે અમે તમને એક એવી વસ્તુના વિશે જણાવી રહ્યા છે જે તમારા કમર, સાંધાના અને ઘૂટણના દુખાવાને દૂર કરી નાખશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર