આદુ
બોડી પેનને દૂર કરવા માટે આદુ ખૂબ લાભકારી હોય છે. આદુમાં એંટી ઈંફ્લેમેટરી ગુણ જોવા મળે છે. શરીરના દુખાવાને ઓછો કરવા માટે 1 કપ પાણીમાં 2-3 ટુકડા પાણી ઉકાળો. ઠંડુ થયા પછી પાણીમાં મધ નાખીને તેને સવાર સાંજ પીવો તેનાથી તમારા શરીરના દુખાવામાં ઘણી રાહત મળશે.