Happy Gudi Padwa Wishes in Gujarati – ગુડી પડવાની વિશેષ શુભકામના
રવિવાર, 30 માર્ચ 2025 (07:42 IST)
ગુડી પડવાનો દિવસ આપણને આશા, સમૃદ્ધિ અને સફળતાની નવી કિરણ બતાવે છે. આ ખસ દિવસને વધુ મંગલમયી બનાવવા માટે તમારા પ્રિયજનોને મોકલો Special Gudi Padwa Wishes in Gujarati, જેથી તેમનુ નવુ વર્ષ ખુશીઓ અને આશીર્વાદથી ભરેલુ રહે.
નવા વર્ષની શુભેચ્છા લાવ્યો છે.
ખુશીઓથી ભરેલો રહેલ દરેક દિવસ
બસ આ જ અમારી પ્રાર્થના છે
2. આવી નવી રોશની, આવી નવી બહાર
ગુડી પડવાનો તહેવાર લાવ્યો છે ખુશીઓની બહાર
ગુડી પડવાની હાર્દિક શુભેચ્છા
લઈને આવ્યો ખુશીઓની બહાર
દરેક મનમાં પ્રેમ હોય
મંગલમય રહે આ તહેવાર
હેપી ગુડી પાડવા
4. ખુશહાલી સમૃદ્ધિ અને સુખ અપાર
ગુડ પડવા પર થાય પ્રેમની ફુવાર
હેપી ગુડી પાડવા 2025
5. ગુડી ની જેમ ઉંચુ હોય તમારુ નામ
ખુશીઓથી ભરાયેલુ રહે તમારુ જીવન તમામ
Happy Gudi Padwa!!
6. નવુ વર્ષ, નવી ઉમંગો, નવી સવારનુ અજવાળુ
ગુડી પડવા પર દરેક ઘરમાં સુખ શાંતિનો પ્યાલો
હેપી ગુડી પાડવા
7. ગુડી પડવાનો તહેવાર આવ્યો
નવા સંકલ્પો સાથે ખુશીઓ લાવ્યો
Happy Gudi Padwa!!
8. દરેક દિલમાં નવવર્ષની ઉમંગ હોય
દરેક આંગણમાં ખુશીઓનો રંગ હોય
હેપી ગુડી પડવા
9. ગુડી પડવા પર કરો માતાની આરાધના
સુખ-સમૃદ્ધિથી ભરેલુ રહે દરેક ખુણો
ગુડી પડવાની હાર્દિક શુભકામનાઓ
10. ગુડી પડવાનો આ શુભ દિવસ
લાવ્યો તમારા જીવનમાં ખુશીઓની ભેટ
Happy Gudi Padwa
એપમાં જુઓ x