શું સાચે કોરોના વેક્સીનથી નથી બની શકો માતા? જાણો વાયરલ અફવાહનો સત્ય

મંગળવાર, 15 જૂન 2021 (07:32 IST)
દેશભરમાં કોરોનાની તીવ્રતા ધીમી પડતી જોવાઈ રહી હ્હે. જેના કારણે ક્યાં ન ક્યાં વેક્સીનેશનનો પ્રોગ્રામ પણ છે. આંકડાઓ મુજબ અત્યાર સુધી ભારતમાં 3.41 કરોડ એટલે કે 2.5% લોકોને વેક્સીન લાગી ગઈ છે. તેમજ અત્યારે સરકાર અને સ્બાસ્થય મંત્રાલય દ્વારા નવી માતા અને બ્રેસ્ટફીડીંગ કરાવતી મહિલાઓને પણ વેક્સીન લગાવવાની પરવાનગી આપી છે. ઓઅણ અત્યારે પણ ઘણી મહિલાઓ એવી છે જે ડરના કારણે વેક્સીન લગાવવાથી ડરી રહી છે. હકીકતમા મહિલાઓના મનમાં શંકા છે કે વેક્સીનથી તેની પ્રજનનન ક્ષમતા એટલે કે ફર્ટિલિટી પર અસર પડી શકે છે. 
 
શું હતી સોશિયલ મીડિયા પર ફેલી રહી અફવાહ 
હકીકતમાં સોશિયલ મીડિયા પર ઘણી બધી અફવાહ અને મિથ ફેલી રહ્યા છે કે રસી ઈનફર્ટેલિટીનો કારણ બની શકે છે. આવુ તેથી કારણ કે ગર્ભવતી /સ્તનપાન કરાવતી મહિલાઓને રસીના પરીક્ષણમાં શામેલ નથી કરાયુ તેથી વેક્સીનની સુરક્ષા અને પ્રભાવકારિતાથી સંબંધિત જાણકારીનો થોડો અભાવ છે. પણ તેનો અર્થ આ નથી કે વેક્સીન મહિલાઓને કોઈ નુકશાન પહોંચાડી શકે છે. 
 
રસીને લઈને શા માટે ઉઠી રહી શકયતા
 હકીકતમાં રસીને એક એમિનો એસિડ હોય છે જે સિંસિટિન-1 નામ પ્રોટીનથી મેળ હોય છે. આ પ્રોટીન પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરે છે. તેમજ આ પ્રોટીન પ્લેસેંટાના સિંસીટિયોટ્રોફોબલાસ્ટના નિર્માણમાં મહત્વપૂર્ણ છે જે પ્લેસેંશન માટે જરૂરી છે. આ ગર્ભમાં પળી રહ્યા બાળકને ઑક્સીજન અને પોષક તત્વ આપે છે. તેથી લોકોના મનમાં શંકા થઈ રહી છે રસીથી ઈનફર્ટીલિટીનો કારણ બની શકે છે. 
 
શું છે વાયરલ અફવાહનો સત્ય 
એક્સપર્ટ મુજબ જે મહિલાઓ ગર્ભવતી નથી તે ક્યારે પણ રસી લગાવી શકે છે અહીં સુધી કે માસિક ધર્મના દરમિયાન પણ Covaxin નો બીજુ શૉટ 4-6 અઠવાડિયાના અંતરાલ અને Covishield ના  12 અઠવાડિયા પછી લઈ લેવો જોઈએ. 
 
શું મહિલાઓને ચિંતિંત થવો જોઈએ 
નહી મહિલાઓને રસીથી ક્ગિંતા કે ગભરાવવાની કોઈ જરૂર નથી. વેક્સીન માત્ર ઈમ્યુનિટી વધારે છે જેનાથી પ્રેગ્નેંટ થવા કે કંસીવ કરવા પર કોઈ અસર નહી પડે. તેનો આર્ટીફિશિયલ ઈનસેમિનેશન પર  કોઈ અસર નહી પડે. અમેરિકન સોસાયટી ફૉર રિપ્રોડ્ક્ટિવ મેડિસિનના મુજબ પ્રેગ્નેંસી પ્લાન કરી રહી મહિલાઓ પણ બેફિક્ર થઈ વેક્સીન લગાવી શકે છે. 
 
શું ટ્રીટમેંટની ફર્ટીલિટી પર પણ પડશે અસર 
એક્સપર્ટના મુજબ જો તમે વેક્સીન લગાવી લીધી છે તો તેને ઓછામાં ઓછા એક મહીના પછી કોઈ પણ ફર્ટિલિટી જેમ આઈવીએફ, આઈયૂઆઈ ટ્રીટમેંટ લઈ શકો છો. તેમજ જો તમને એગ ફ્રીજ કરાવી લીધા છે 
તો વેક્સીન લીધા પછી જ તેને ઓવરીમાં ટ્રાંસફર કરાવો. 
 
શું પુરૂષોની ફર્ટિલિટી પર પડશે અસર 
કોરોના વેક્સીન લગાવતા તાવ થઈ શકે છે જેના કારણે થોડા સમય માટે પુરૂષોના સ્પર્મ બનવામાં ગિરાવટ આવી શકે છે. પણ તેનાથી ફર્ટિલિટી પર કોઈ અસર નહી પડશે. તેમજ આ વાતનો પણ કોઈ સાક્ષી નથી કે વેક્સીનથી ગર્ભપાત કે મહિલા-પુરૂષને ફર્ટિલિટી પ્રોબ્લેમ થઈ શકે છે.   
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર