મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવુ થશે મોંઘુ, 40% સુધી વધી જશે ટિકિટના ભાવ

શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (11:12 IST)
જો તમે મોટાભાગે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જાવ છો તો ટૂંક સમયમાં જ તમારુ ખીસુ ઢીલુ કરવુ પડી શકે છે.. મલ્ટીપ્લેક્સમાં જો ખાવા પીવાનો સામાન લઈ જવાની મંજુરી મળહે તો તમને પહેલાના મુકાબલે 20-40 ટકા સુધી વધુ કિમંત ચુકવવી પડશે.  મલ્ટીપ્લેક્સમાં ફૂડ અને બેવરેજ લઈ જવાની મંજુરીને લઈને બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ જો ફુડ નએ બેવરેજને મલ્ટીપ્લેક્સમાં લઈ જવાની મંજુરી મળી જાય છે તો મલ્ટીપ્લેક્સને ફુડ અને બેવરેજના વેપારથી મળનારા રેવન્યુમાં કમી આવશે જેની ભરપાઈ મલ્ટીપ્લેક્સવાળા નિશ્ચિત રૂપથી ટિકિટના ભાવ વધારીને કરશે.  તે હિસાબે જો આપ સિનેમા ટિકિટના 200 રૂપિયા ચુકવો છો તો તમને 240-280  રૂપિયા સુધી ચુકવવા પડી શકે છે. 
 
બધા દર્શકોને ચુકવવી પડશે કિમંત 
 
પીવીઆર જેવા મોટા મલ્ટીપ્લેક્સના કુલ વેપારમાં ફુડ અને બેવરેજની ભાગીદારી 30 ટકાથી વધુ ચેહ્ ચાલુ નાણાકીય વર્ષ 2018-19ની પ્રથમ ત્રિમાસિકમાં પીવીઆરે 684.36 કરોડ રૂપિયાનો વેપાર કર્યો અને તેમા ફુડ અને બેવરેજની ભાગીદારી 202.71 કરોડ રૂપિયાની હતી.  સૂત્રોના મુજબ અનેક એવા દર્શ્ક હોય છે તો મલ્ટીપ્લેક્સમાં ફુટ અને બેવરેજ મોંધા હોવાથી ફક્ત સિનેમા જુએ છે. કશુ ખાતા પીતા નથી. પણ જો ફુડ અને બેવરેજ લઈ જવાની મંજુરી મળી છે તો ચોક્કસ રૂપે ટિકિટના ભાવ વધશે જેની કિમંત બધા દર્શકોને ચુકવવી પડશે. 
 
આ અગાઉ સરકારે ગુરૂવારે મુસ્લિમ સમુદાયમાં ત્રણ તલાક સાથે સંબંધિત પ્રસ્તાવિત કાયદામાં આરોપીને સુનાવણી પહેલા જામીન આપવાની કેટલીક જોગવાઈઓને મંજૂરી આપી દીધી છે. જોકે આ પગલા મારફતે કેબિનેટે તે ચિંતાઓને પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં ત્રણ તલાકની પરંપરાને ગેરકાયદેસર જાહેર કરવા અને પતિને ત્રણ વર્ષની સજા આપવાના પ્રસ્તાવિત કાયદાના દૂરૂપયોગથી બચી શકાય.
 
બધા દર્શકોને ચુકવવી પડશે કિમંત 
 
પીવીઆર જેવા મોટા મલ્ટીપ્લેક્સના કુલ વેપારમાં ફુડ અને બેવરેજની ભાગીદારી 30 ટકાથી વધુ ચેહ્ ચાલુ નાણાકીય વર્ષ 2018-19ની પ્રથમ ત્રિમાસિકમાં પીવીઆરે 684.36 કરોડ રૂપિયાનો વેપાર કર્યો અને તેમા ફુડ અને બેવરેજની ભાગીદારી 202.71 કરોડ રૂપિયાની હતી.  સૂત્રોના મુજબ અનેક એવા દર્શ્ક હોય છે તો મલ્ટીપ્લેક્સમાં ફુટ અને બેવરેજ મોંધા હોવાથી ફક્ત સિનેમા જુએ છે. કશુ ખાતા પીતા નથી. પણ જો ફુડ અને બેવરેજ લઈ જવાની મંજુરી મળી છે તો ચોક્કસ રૂપે ટિકિટના ભાવ વધશે જેની કિમંત બધા દર્શકોને ચુકવવી પડશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર