કેટલો ઘટ્યો વ્યાજ દર
એસબીઆઈએ વ્યાજ દરમાં 0.05 ટકાનો કપાત કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ એસબીઆઈની એક વર્ષના કર્જ પર એમસીએલઆર 8.50 ટકાથી ઘટીને 9.45 ટ્કા થઈ ગઈ છે. આ કપાત દરેક સમયના કર્જ પર વ્યાજ દરના સંબંધમાં છે. નવી દર શુક્રવારથી જ પ્રભાવી થઈ ગઈ છે. તેનો મતલબ એ થ્યયો કે જો તમે હોમ લોન લેવા જઈ રહ્યા છો તો તમારે પહેલા કરતા 0.05 ટકા સસ્તા વ્યાજ દર પર મળશે. આ રીતે જો તમે વર્તમાનમાં 8.50 ટકાના વ્યાજ દર પર હોમ લોનની ઈએમઆઈ આપી રહ્યા છો તો તમને તેના પર 0.05 ટકાની રાહત મળશે.