માનસૂનમાં બ્રેકઆઉટ, પિંપલ્સ, ધૂળ માટીના કારણે પિગમેંટેશન ખૂબ સામાન્ય છે. પણ આ તમારા સેલ્ફ કૉંંફીડેંસને પ્રભાવિત કરી શકે છે. માનસૂનમાં તમારી ત્વચાને એક્સટ્રા કેયરની જરૂર હોય છે. કારણ કે વરસાત અને વાતાવરણમાં ભેજના કારણે ત્વચા પર ભારે અસર પડે છે.
4. કરચલીઓ દૂર કરે
પંપકિનમાં રહેલ વિટામિન A અને બીટા કેરોટીન, કરચલીઓને ઓછુ કરવામાં મદદ કરવા માટે કોલેજન ઉત્પાદન વધારે છે. બીટા કેરોટીન યૂવી ડેમેજને દૂર કરવા અને પિગમેંટેશનમાં સુધાર કરવામાં પણ મદદ કરે છે. તેથી જો તમારા કોઈ કાળા ડાઘ કે ફ્રેનક્લ્સ છે તો કોળુ તમારા માટે સુપરફૂડ છે.